Saturday, August 30, 2014




इस देश के दम्भी बिनसांप्रदायिक कब तक भ्रम मे जियेंगे ?
            आज कल कोईभी यदि यह कह देता है की इस देशमे रहेनेवाले सभी हिन्दु है तो इसपर विवाद हो जाता है. पहले मोहन भागवत के ऐसे बयान पर बबाल मचा. अब नजमा हेपतुल्ला के भी कुछ ऐसे ही बयान पर खास करके २४ X ७ न्युझ चेनलो पर बबाल मचाया जा रहा है. ऐसे मे कोंग्रेस के मनीष तिवारी जैसे “अति” विद्वान वकील जो वास्तवमे प्रधान मंत्री श्री नरेंद्र मोदी के कोंग्रेस मुक्त भारत के स्वप्न पर स्वयं मोदीजी से भी ज्यादा उत्साह से कार्य कर रहे है वे अपनी बुद्धिका प्रदशर्न करते है. यह बुद्धिमान ढोंगी बिन सांप्रदायिक वकील साहब समजते है की भारत को हिन्दुओं का देश कहेने के बजाया भारतीयों का देश कहेने से हिंदुत्व से पीछा छुट जाएगा. और उनकी ऐसी समज से प्रेरित हो कर वे सब को भारतका संविधान पढने की सलाह दे देते है. भारत के संविधान मे हिन्दुस्थान का नाम भारत बताया गया है यह तो निर्विवाद है. पर यह याद करने के बाद तुरंत ही ये खयाल आता है की संविधान मे भारत नाम आया कहांसे ?मनीष तिवारी के कहेने पर सिर्फ संविधान का अनुच्छेद १ जो ये कहता ही की "India, that is Bharat, shall be a union of states," को पढ़ लेना ही पर्याप्त नहीं होगा. संविधान मे इस देशका  नाम भारत तय करनेसे पहेले संविधान सभामे क्या चर्चाये हुई होगी यह भी देशके नागरिकों को पढ़ना पडेगा. वैसे भारत नाम के पीछे जो इतिहास है वह इस देश के नागरिक जानते है.
            हम जो इतिहास जानते है उसके मुताबिक भरत शकुन्तला और दुष्यंत का पुत्र था जो बादमे समुद्रसे हिमालय तक के पुरे उपमहाद्वीप पर  अपना साम्राज्य स्थापित करता है और उसके इस साम्राज्य को भारतवर्ष के नाम से पहेचाना जाता है. दुष्यंत चंद्र वंशीय क्षत्रिय राजा था. उस वक्त इस्लाम और इसाई धर्म का कहीं अता-पता भी नहीं था. चन्द्र वंशीय क्षत्रिय हिन्दुओं मे ही हुवा करते थे. तो फिर हिन्दुस्थान मे रहेने वालोँ को हिंदु न कहेते हुए यदी आप भारतीय कहेते है तो भी इस देश की मूल संस्कृति हिंदु है इस बात से कैसे इनकार किया जा सकता है ? शायद इस देशके दम्भी बिन साम्प्रदायिक लोग शाह्म्रुगकी तरह स्वयं इस भ्रम मे रहेना चाहते है की यह देश भारतीयों का है ऐसा कहेने से धीरे धीरे इस देश की हिंदु पार्श्वभूमी भुलाना सम्भव हो जाएगा. पर ऐसा होगा नही क्यों की जब भी आप भारत और भारतीयता की बात करेंगे तो दुष्यंत, शकुन्तला और सम्राट भरत की भी याद आएगी और ऐसा होगा तो हिंदु और हिंदुत्व को मिटाया जाना संभव नहीं है. तो फिर यह दंभी बिन साम्प्रदायिक तत्व क्यों स्वयं भ्रम मे रहे कर दूसरों को भी भ्रम मे रखना चाहते है ? मेरी दृष्टिमे यह देश हिन्दुओं का है यही वास्तविकता है. यह देश हिन्दुओं का है ऐसा कहेने मात्र से ऐसा नहीं होता की अन्य धर्म के लोग यहाँ अपने धर्म का मुक्त रूपसे पालन नहीं कर सकते. यहाँ सदियों से कंई धर्म फलते-फूलते रहे है. पर अन्य धर्म यहाँ फल-फुल सके इस लिए यह देश हिन्दुओं का है ऐसा कहेने पर अघोषित पाबंदी लगादी जाती है तो फिर इस देश को कोंग्रेस मुक्त करना अत्यंत आवश्यक हो जाता है.      

Wednesday, August 27, 2014



હિંદુ માતા પિતાઓ એ ભારતનો સાચો ઈતિહાસ જાણવો પડશે. અંક-૧
                 હું વિદ્યાર્થી હતો ત્યારે મને ઈતિહાસ એ વિષય ખાસ ગમતો નહિ કારણ હતું ઐતિહાસિક ઘટનાઓની તારીખો યાદ રાખવાની સમસ્યા. આપણી પરિક્ષા પદ્ધતિમાં ગળેલું પૂરેપૂરું જેમનું તેમ ઓકી બતાવવાનું મહત્વ વધુ હોવાથી ઈતિહાસ ખરેખર શા માટે જાણવો જરુરી છે તેનું મહત્વ ગૌણ બની જાય છે. આમ તો છેક હમણા સુધી મને ઇતિહાસમાં કોઈ ખાસ દિલચસ્પી ના હતી. પરંતુ થોડા સમય પહેલા ફેસબુક પર મેં એક પોસ્ટ જોઈ જેમાં રાજીવ મલ્હોત્રા દ્વારા લિખિત એક પુસ્તક (Breaking India-Western Interventions in Dravidian and Dalit Fault lines)  નો ઉલ્લેખ જોયો. પુસ્તકના શીર્ષકમાં “બ્રેકીંગ ઈંડિયા” અને “દ્રાવીડીયન” એ શબ્દોએ મારું કુતુહલ વધાર્યું. ઇતિહાસમાં મને ખાસ રસ નહી હોવા છતાં જે કાંઈ પ્રાથમિક-માધ્યમિક કક્ષાએ ભણવામાં આવતું તેમાં આર્યન-દ્રાવીડીયન થીયરી મને ક્યારેય હજમ થતી નહિ કેમકે હિંદુ હોવાના કારણે આ થીયરીનો સ્વીકાર કરવો તેનો અર્થ એમ થાય કે હું પણ અહીની સ્થાનિક પ્રજાને કચડીને પોતાનું સામ્રાજ્ય સ્થાપનારા વિદેશી આર્યો નો વંશજ છું (આડકતરી રીતે જુલ્મીઓનો વંશજ) એવું સ્વીકારવું પડે પરિણામે જન્મથીજ મારા આ રાષ્ટ્ર ભારત પ્રત્યે જે મારા મનમાં પોતાપણાનો ભાવ છે તેના પર જ કુઠારઘાત થતો હતો. રાજીવ મલ્હોત્રાનું આ પુસ્તક વાંચતા એ ખ્યાલ માં આવ્યું કે અંગ્રેજ અને અમરિકન ઈતિહાસકારો આજ હીનતાની ભાવના હિંદુઓમાં પેદા કરવા માગતા હતા જેથી અંગ્રેજોના ભારતમાં આગમન અને ભારતની પ્રજા પર કરેલા શાસનને ન્યાયોચિત ઠરાવી શકાય (આર્યો-હિંદુઓ જ જ્યારે આ દેશમાં બહાર થી આવ્યા છે તો અમે શું ખોટું કર્યું ?) અને ભવિષ્યમાં હિંદુઓ આ હીનતાની ભાવાનામાથી  ઉગરવા બિનસાંપ્રદાયકતા નું તુત પકડી લે અને આ દેશ આલિયા માલિયા જામલીયા સર્વ ની ધર્મશાળા બની જાય અને હિંદુઓ પોતાનાજ દેશમાંથી પોતાનું રાજકીય પ્રભુત્વ ગુમાવી બેસે. ભારતની આઝાદીની ચળવળનો ઈતિહાસ જોઈએ તો એ પણ જણાઈ આવે છે કે આ તુત પકડાવવાનો કાર્યક્રમ પણ ૧૯૪૭ પહેલાજ લોન્ચ કરી દેવાયેલો. પ્રાથમિક-માધ્યમિક શીક્ષણનાં એ દિવસોમાં આ થિયરીઓની સત્યતા-અસત્યતાની કડાકુટમાં પડવાની સ્પષ્ટ  સમજ ન હતી. સ્પષ્ટ સમજ માત્ર એકજ-પાસીંગ માર્ક્સ. મૂળ વાત પર આવીયે. આર્યન-દ્રાવીડીયન થીયરીના અસ્વીકારના જે વાયરસ નાનપણમાં મગજમાં ઘુસી ગયેલા તે રાજીવ મલ્હોત્રાના પુસ્તકનાં શીર્ષકમાંના દ્રાવીડીયન શબ્દથી ફરી સક્રિય થયા અને એવું લાગ્યું કે આ પુસ્તકમાં આ થીયરી વિષે કાંઈક રીસર્ચ આધારિત વિગતો હશે તેથી પુસ્તક મેળવી વાંચવાનું ચાલુ કર્યું.
               
              હવે  હું એ જણાવીશ કે મારા મતે હિંદુ માતા-પિતાઓએ શા માટે ભારતનો સાચો ઈતિહાસ જાણવો પડશે ?
              પ્રથમ કારણ છે હિંદુ ધર્મમાં ધર્મ પાલન માટે રહેલું આંતરિક સ્વાતંત્ર્ય. આ કારણ થી તમારા બાળક માટે કોઈ એક ચોક્કસ ધર્મ ગ્રન્થનું નિયમિતપણે પઠન-પાઠન ફરજીયાત નથી. કોઈ ચોક્કસ દિવસે/સમયે કોઈ ચોક્કસ પૂજા/આસ્થાના સ્થળે જઈ ચોક્કસ પદ્ધતિથી પૂજા/અર્ચના કરવી ફરજીયાત નથી ટુકમાં તમારી પાસે મદરેસા કે ચર્ચ જેવી કોઈ વ્યવસ્થા નથી. તમને આશ્ચર્ય થશે કે ઈતિહાસ શીખવાની વાતને ધર્મ સાથે શી લેવા-દેવા ? પરંતુ પંડિતો અને વિદ્વાનો ગમે તેવી ડાહી ડાહી વાતો કરતા હોય તો પણ વાસ્તવિકતા તો એ જ છે કે ધર્મ, ઈતિહાસ અને રાજકારણ બધું યુગોથી  એકબીજામાં ગુથાયેલું જ છે અને આખા વિશ્વમાં બધા દેશોમાં કોઈ એક પ્રમુખ ધર્મ ધરાવતી પ્રજાનું જે તે દેશ પર રાજકીય પ્રભુત્વ હોય છે માત્ર ભારતના કિસ્સામાં કેટલાક વિદેશી તત્વો આવું શક્ય થવા દેવા માગતા નથી અને તેમની આ ગંદી રમત ને શક્ય બનાવવા તેમણે તમારા ઈતિહાસ સાથે એવા ચેડા કર્યા છે કે જેથી કરીને તેમને તેમની ગંદી રમત રમવામાં સ્થાનિક ખેલાડીઓ  મળી રહે. આવા તત્વોનો ખુબજ સ્પષ્ટ અને બેવડો હેતુ એ છે કે પ્રથમ તો આ દેશની બહુમતી પ્રજા હિંદુ છે તે આ દેશ પર થી રાજકીય સત્તા પર ની પકડ ગુમાવી બેસે અને તેમ થાય તો પછી તેમના ધર્મના પ્રચાર પ્રસારનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવાનું  આસાન થઇ જાય. આપણે કે આપણા બાળકો અજાણતામાં આ ગંદી રમતના ખેલાડીઓ ના બની જઈએ તેની કાળજી લેવા અને લાંબા ગાળે હિંદુ ધર્મનું સદંતર નિકંદન ન નીકળી જાય તેવું આપણે ઈચ્છતા હોઈએ તો એ લોકોએ આપણા ઈતિહાસ સાથે કેવા ચેડા કર્યા છે તે જાણી લેવા જરૂરી છે.         
.................વધુ આવતા અંકે

Thursday, August 7, 2014



INDIA’S RETURN TO STRONG GOVERNMENT ERA.
          By giving a clear mandate to a single party, people of India have chosen strong and stable government after experimenting with coalition governments for nearly 30 years which slowed down  nation’s progress.  
          There are many people in India who always want a weak government at the center. Some megalomaniac regional politicians of low stature and some eccentric thinkers whose perception of freedom stretches to irresponsible liberty of everything they think of, always keep promoting idea of coalition at center in India, especially after death of Smt. Indira Gandhi. Our media also play a great role in this exercise of weakening the center. There are two factors behind this development in Indian politics. One is ambitious regional political leaders for whom chair of king is out of reach but a position of a king maker is beneficial and give them ample bargaining leverage for a main aim of personal aggrandizement hidden into stated aim of region’s development. This is why they keep promoting idea of coalition, third front etc. etc. Other is a perverted lot of thinkers who got an opportunity to popularize their type of unrestricted liberty after imposition of emergency by Smt. Gandhi. Fear of emergency became a handy weapon for this type of people to oppose every reasonable restriction and to promote unrestricted liberty in the name of reasonable freedom. Since Narad Muni has disappeared due to Kaliyuga, our media has got into that role. No body in this game is worried about how day by day weakening of center is causing damage to our nation-economically due to indecisiveness  and policy paralysis  as well as internationally because of weak head of the government. Politicians are busy nursing their ambitions. Thinkers are busy in squabbling over supremacy of their individual ideas. Media is busy in teasing everyone, portraying everyone in bad light having abandoned the responsibility of true opinion maker in national interest. See the quality of debates organised by our 24x7 channels. Whenever I watch such debates on TV channels, I feel as if I were in a fish market. I wonder whether they really arrange debates or they organize dog fights ! I feel sad when I see well educated, well established people keep interrupting each other and anchors winding up inconclusively leaving viewers totally confused about the purpose of holding the debate. Nation as a whole seems to swing from one extreme to other.  In such a bad time ultimately people took a wise decision to give clear mandate to a single party.